Cover 6

ઝંઝાવાત ભાગ ૨

ઝંઝાવાત ભાગ ૨

સોનેરી યુવાવસ્થામાં મનભાવન માણીગરનાં સાથથી ખુશીઓની ઋતુ પુરબહારમાં ખીલી ઉઠી હોય અને કોઈક એવી અણધારી ઘટના બને કે જેમાં બધુ જ તહસનહસ થઈ જાય...એવી ... ઝંઝાવાતી પ્રણયસફરની કથા